SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ જેને ઘમ પ્રવૃત્તિ ચી ચા જન સાધુઓ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં Guસાધુતાના સંસ્કાર લઈને જાય છે. ત્યાંની પ્રજામાં ચેતના પૂરે છે. અને તેમાં ય જ્યાં જ્યાં ચોમાસું કરે છે ત્યાં ત્યાં ધાર્મિક પ્રવૃત્તિને વેગ આપવાને સંપૂર્ણ પ્રયત્ન કરે છે. અને સાધુઓનું કર્તવ્ય શું? માનવીને ધર્મને માર્ગે વાળ ! અને ધર્મ એટલે શું ? ફરજ. માનવી પિતાની સાચી ફરજ બજાવતા થાય એ દૃષ્ટિએ એના જીવનપંથને અજવાળવો અને સમસ્ત માનવ જાતનાં કષ્ટ કાપવાં એ જ સાધુઓને મન તો પરમ શ્રેય. માનવ જાતનાં કલ્યાણના માર્ગ સદા સાધુ સંસારને સતાવતા આવ્યા છે. પણ આ તે સાચા સાધુઓની વાત થઈ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy