SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જોગી જંગમ સેવડા, સંન્યાસી દરવેશ બિના પ્રેમ પહુચે નહિ, દુર્લભ સતગુરૂ દેશ. જે તું ચાહે પ્રેમધન, વિષય થકી મન મોડ; શ્રદ્ધા તત્પરતા સહિત, ચિત્ત ભજનમાં જોડ. – સંત કબીર ભીમ વૈરાગ્યથી ધારીને, તજી છે દેહવાસના; આલબી આત્મલક્ષ્મીને, સજી છે સ્નેહભાવના. મને ભાવે નથી જેણે, દુરીચ્છા પાપની કરી; શીલને સાચવ્યું જેણે, સદાયે સનેહને વરી. –સ્વ૦ કવિવર ન્હાનાલાલ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy