SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ખંડ ૮ મા જે ગુરૂ પેાતાનુ કલ્યાણ નથી કરી શકતા તે ગુરૂ પ્રજાવનને ઉત્કર્ષ તા કયાંથી સાધી શકે ? ઉમ્મેદપુર છેાડયા પછી રેતીનાં રણનાં દન શરૂ થાય છે. ત્યાંથી સૌ માલાણીના પરગણામાં આવી પહોંચ્યા હતા એને માટે એક હુડ્ડા જાણીતા છે. " મુલક મારવાડ, જહાં દેશ હૈ માલાણી; બહુ વસે મૂઢ, તહાં ઘણાં વસે બંધાણી. ’ જોધપુર રાજ્યનું આ માલાણી પરગણું બહુ માથુ કહેવાય છે આ પરગણામાં ૫૫૦ ગામા છે. આ પ્રદેશના જૈનેનાં જીવન સંસ્કારહિન, શિક્ષાવિહિન અને જગલી જોવામાં આવે છે. આ પ્રદેશના લાકા સંસ્કારવિહિન ડાવા છતાં શહેરી જીવનનાં કપટ એમને સ્પશી શકયાં નથી. રસ્તે ચાલતાં જંગલમાં એક બકરાં યારનારને વિદ્યાવિજયજીએ પૂછ્યું': તમે માંસ ખાવ છે ?? એણે જવાબ આપ્યા: હા જી ! વિદ્યાવિજયજીએ એને ઉપદેશ આપ્યા. અને તે જ વખતે તે માણસને હૃદયપલટા થતાં એણે માંસાહારના ત્યાગ કર્યાં.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy