SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ : પર : સિધમાં પ્રવેશતાં પ ગપાળા મુસાફરી કરનાર જૈન મુનિએ માટે સિ‘ધના પ્રવાસ ખરેખર ઘણા કઠિન છે. રેતીના રણમાંથી પસાર થવાનું, મુસલમાનેાની જ મેાટે ભાગે વસતિ, ત્યાંના હિંદુએ પણ માટે ભાગે માંસ-મચ્છી ખાનારા, પાણીની મુશ્કેલી, તામસિક પ્રકૃતિના લેાકા, અને સાપ વીંછીનેા પાર નહિ. આવા વાતાવરણવાળા પ્રદેશમાં પ્રવેશ એ કેટલુ` વિકટ કહેવાય એ વગર કહે સમજી શકાય એવી વાત છે. આ મુસાફરીને આરંભ કરતાં પહેલાં જ એમાં રહેલાં ભયસ્થાને વિષે ઘણાએ નિર્દેશ કર્યાં હતા અને એક જણે તેા એટલે સુધી જણાવ્યું હતુ કે સિંધની ભૂમિ જ એવી છે કે તે ભૂમિમાં પગ મૂકતાં જ મુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે.’ આવી અનેક પ્રકારની વાતે મુનિરાન્તેને કાને અથડાઇ હતી પણ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy