SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મભૂમિમાં ૨૧૭ અને જે રાજકુટુબને એમના પિતા ઉપર અતિ પ્રેમ હતા, અને જે રાજમાતા પાસે, પેાતાની બહેન ચચળની સાથે, તે વખતને ઉંચર છેાકરા અવારનવાર જતા, એ રાજમાતાએ પણ વિદ્યાવિજયજીને રાજમહેલમાં મેલાવી સત્કાર્યાં-સન્માન્યા. ખીજા અનેક શહેરાની આગ્રહભરી વિનંતિ હોવા છતાં, સાધુએનાં દર્શીન અને ઉપદેશથી ઘણુંખરું વિચત રહેતા આ નાનકડા ગામની આમજનતાને ધર્મોપદેશને લાભ આપવા શ્રી. વિદ્યાવિજયજીએ પેાતાના વિદ્વાન શિષ્ય હિમાંશુવિજયજી સાથે સ. ૧૯૯૦નું ચામાસુ સામામાં જ કર્યું.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy