SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૭ : મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા વ. વિજયજીએ ગુજરાતમાં વેશ કર્યો છે. ચારસામાં " રારૂ થઇ. કેટલાક આગેવાન ગણાતાએ આ સંમેલન ભરવા ચાહતા હતા. સ ંમેલનની આવશ્યકતા સંબધી બે મત નહાતા, પરન્તુ અમુક સાધુએ સંમેલનને નામે પેાતાના સિક્કા ઠોકી બેસાડી મનમાન્યુ કરવા ચાહતા હોય, એ પણ કચ્છિવા દ્વેગ નહેતુ. એટલે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિદ્યાવિજયે અમદાવાદ જઇ મુનિ સમેલન વિષે એક લેખમાળા લખવી શરૂ કરી. · મુંબઇ સમાચાર ' અને બીજા જાણીતાં વમાનામાં એમના કેટલાક લેખા પ્રસિદ્ધ થયા અને આ લેખાની અસર ભારે થઇ. તે સિવાય જુદે જુદે સ્થળે એમનાં પ્રવચને થયાં. આખા અમદાવાદ શહેરમાં એમની ભારે પ્રસંશા થઈ. r
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy