________________
: ૪૧ :
શિવપુરીમાં
આગ્રાના ચામાસા પછી વીરતત્વ પ્રકાશક મ`ડળ સને ૧૯૮૦માં શિવપુરી લાવવામાં આવ્યું અને એનું સંચાલન વિદ્યાવિજયે પેાતાના હાથમાં લીધું.
શિવપુરી નાનું, હોવા છતાં નવીન મકાને, મહેલે અને સુંદર સડકા વડે એ સેાહામણું લાગે છે. ત્યાંનાં હવાપાણી ઘણાં સારાં છે. તેની બહાર તદ્દન જંગલ હાઇ સુંદર એકાંત છે, પરમ શાંતિનું સ્થાન છે. અભ્યાસમાં એકાગ્રતા મેળવનારાઓ માટે આ સ્થળ સર્વોત્કૃષ્ટ હોઇ વિદ્યાથી પેાતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે.
શિવપુરીની ભાગાળમાં જ શ્રી. જયધમ સૂરિના વિશાળ સમાધિ મંદિરની સાથે જ શ્રી. વીરતત્વ પ્રકાશક મંડળ ( સંસ્કૃત મહા