SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂદેવનુ સ્મારક ૧૭૧ અને એમ એક સાચા શિષ્ય ગુરૂદેવનુ' સમાધિ મંદિર સ પેાતાની નમ્ર ફરજ અદા કરી. અને એ સમાધિ મદિરને જોતાં વખતે વખત એમના મુખમાંથી નીકળી જાય છેઃ આચાયો. ટ્રેàમ્યાનમઃ। શિવપુરીમાં શ્રી. વિજયધર્માંસૂરિજીના સમાધિસ્થાન ઉપર બનેલ આ વિશાળ સમાધિ ભારતીય શિલ્પના નમૂના તરીકે, શિવપુરીની અનેક દનીય વસ્તુઓમાંની એક પ્રધાન સ્થાન તરીકે, દશ કાને ‘ ગુરૂભક્તિ’ તે આદશ રજૂ કરે છે. એનેા ઊંચા આકાશમાં લહેરાતા શિખરધ્વજ, માલો દૂરથી શિવપુરીના કાઇ ભવ્યસ્થાનનું ભાન કરાવે છે. સમાધિ મદરની સાથે જ શ્રી. વીરતત્ત્વ પ્રકાશક મંડળના છાÀાની સવાર સાંજની મધુર પ્રાથના, તેમજ શ્રી. વિદ્યાવિજયજીના સાનિધ્યમાં ઉચ્ચ ક્રાટિના સદાચારી વિદ્યાગુરૂની સમક્ષ સંસ્કૃત-પ્રાકૃતનું અધ્યયન કરતા બ્રહ્મચારીઓને, તથા ગુલાબ, મેાગરા, ચમેલી, જાઇ, જુઇ આદિ સુંગધિત ફૂલોની ફૂલવાડીવાળા સ્થાનને જોતાં, ખરેખર પ્રાચીન સમયનાં ઋષિ આશ્રમેાનું સ્મરણ થાય એ રવાભાવિક છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy