SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરને ઉદ્દગાર ૧૨૩ માઈલને પગપાળા પ્રવાસ થાય અને બીજા દિવસે બાર-પંદર માઈલે પારણું થાય છતાં એમના મુખ ઉપર સદા એ વ્રત પાલનથી પ્રસન્નતા જ અનુભવાતી. સં. ૧૯૬૮ માં બનારસ છોડયું અને તે સાલનું ચાતુર્માસ ગુરૂદેવની આજ્ઞાથી લખનૌ ખાતે કર્યું. એ સિવાયનાં બધાં ચાતુર્માસ-છેક ગુરૂદેવના સ્વર્ગારોહણ સુધીનાં-ગુરૂદેવની સાથે જ થયાં હતાં.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy