SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૭ : આરાધના એ નારસમાં વિદ્યાવિજયજીએ પોતાનો સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ આગળ વધારવા માંડ્યો. સાહિત્યનું સતત ચિંતન એ તે પ્રત્યેક વિદ્યાર્થીને પરમ ધર્મ છે. કલકત્તામાં દીક્ષા લીધા પછી વિદ્યાવિજ્યજીને માથાનું દર્દ લાગુ પડયું હતું. શિરોવેદનાનું આ દર્દ અસહ્ય હતું. ઘણા ઘણું ઉપચારો અને વૈદ્યોની દવા કરવામાં આવી હતી, પરંતુ કેઈથી કંઈ ફાયદો થયો નહોતો. - એક દિવસ વિદ્યાવિજ્યજી પિતાના ગુરૂદેવ પાસે બેઠા હતા. એક બ્રાહ્મણ ગુરૂદેવનાં દર્શનાર્થે આવ્યો. ગુરૂદેવે વિદ્યાવિત્યની શિરોવેદના વિષે એમને વાત કહી. તે બ્રાહ્મણ ઊભું થયું અને થોડીક જ વારમાં બહાર જઈ પાછા આવ્યો. એણે વિદ્યાવિજ્યને સુવાડીને નાકમાં કોઈ જાતના પાંદડાના રસનાં
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy