SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [<] કર્તવ્યની કડી ઉપર જનતાને લઇ જવી-સાચા જીવનધર્મ સમજાવવા–સંસારમાં માનવતા અને જ્ઞાનનાં અજવાળાં પાથરવાંએ પ્રત્યેક સાચા સાધુને ધર્મો છે. મુનિરાજે સંસારની સુંદર સેવા કરી છે. એ જીવનસાધના આ ગ્રંથમાં આલેખાઇ છે. આ ગ્રંથ જેમની પ્રેરણાથી હું તૈયાર કરી શકયા છું એ સુપ્રસિધ્ધ ‘ શારદા માસિકના તંત્રી અને આપણા જાણીતા લાકસાહિત્યકાર શ્રી. રાયચુરાભાઇના હું ઘણા આભારી છું. આ ગ્રંથની રચનાને અંગે મુનિરાજ જેવા પરમ સાધુપુરુષને હું પરિચય પામી શકયા એટલું જ નહિ, ગ્રંથ દ્વારા ગુર્જર પ્રજાને પણ હું એમનું જીવનદર્શીન કરાવવા શક્તિમાન થયા એથી મને વિશેષ આનંદ થાય છે. જીવન તે ગુજરાત વધાવી લેશે 2 આવા પરમ સાધુપુરુષના એવી આશા રાખી વિરમું છું. રાધાષ્ટમી : સ* ૨૦૦૫ વડાદરા ઃ તા. ૩૮-૮-૪૯ } મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહુ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy