SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫ : વડી દીક્ષા વત ૧૯૬૩ નું ચાતુર્માસ પૂરું કરીને ગુરૂદેવે સમસ્ત સાધુ , મંડળ અને વિદ્યાર્થીઓની સાથે નવદ્વીપ (નદિયા) તરફ પ્રસ્થાન આદર્યું.. દક્ષિણ” કાવ્યને માટે “કાશી વ્યાકરણને માટે અને “નદિયા’ ન્યાયને માટે પ્રસિધ્ધ છે. બંગાલમાં વિચારવાનું કાર્ય મુશ્કેલી ભર્યું છે અને તેમાં ય નદિયા જેવા વિસ્તારમાં જવાનું કાર્ય અતિ વિકટ છે. ત્યાંની જનતા “જૈન” નામથી તો અપરિચિત હતી. મોટા મોટા દાર્શનિકોએ માત્ર દર્શનશાસ્ત્રના ગ્રંથમાં જ “જૈન” શબ્દનાં દર્શન કર્યા હતાં પણ વાસ્તવિક જૈનોને
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy