SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાને નિર્ણય મહેચરદાસને ગુરૂદેવની સેવામાં પરમ આનંદ મળતો. * એમના ઉપર ગુરૂદેવના અહેનિશ આશીર્વાદ વરસતા પણ એમને ઘણીવાર વિચાર ઉદભવતઃ “મેં ઘર છોડયું–શા માટે ? મેં દહેગામના સ્ટેશન ઉપરથી પ્રતિજ્ઞા લીધી હતી?--કાં તો લક્ષાધિપતિ થઈને દહેગામને પાદર પગ મૂકીશ કાં તો સાધુ થઈને.' વળી એમને વિચાર પણ આવતો: “શું થવાની મારામાં ગ્યતા છે ?” આજે જગતમાં સાચા સાધુઓ બહુ ઓછી છે. બાકી સાધુતાને સ્વાંગ સજી જગતને છેતરતા ડોળઘાલઓની કયાં ખોટ છે? એવા સાધુઓ માટે કહ્યું છે કે : મુંડ મુંડાવે તીન ગુન, મિટે શીશ કી ખાજ. ખાને કુ લડુ મલે, લોક કહે મહારાજ.”
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy