SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ : રર : મુસાફરીમાં ઘોડા અને ઘેટાની ઘટના ઇ મેત શિખરથી વિદાય લીધી તે વખતે વિધર્મસૂરિ Gહ મહરાજને પૂરો આરામ થયો ન હતો. તેઓ ચાલી શકે એ સ્થિતિમાં પણ ન હતા. વિદ્યાર્થી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ગુરૂદેવથી ચાલી ન શકાય ત્યાં સુધી તેમને ડોલીમાં ઉપાડવા. ગુરૂદેવની પ્રકૃતિ સારી ન હતી છતાં જ્યાં જ્યાં મુકામ કરવામાં આવતો ત્યાં ત્યાં તેઓ પ્રવચન કરતા હતા. આ માંસાહારી પ્રદેશમાં અહિંસા અને માંસાહારના નિધિનો પ્રચાર કરવો એ તો એમનું મુખ્ય ધ્યેય હતું. ગુરૂદેવને ડોલીમાં બેસાડી ચાર ચાર વિદ્યાર્થીઓ અવારનવાર ઉંચકી પ્રવાસ કરતા પણ તેમાં એ આ વિદ્યાથીઓ આવા કામથી ટેવાયેલા ન હતા. તેમને ખૂબ તકલીફ પડતી. એટલે ગુરુદેવ તેમ તેમ નહિ કરા
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy