SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ - મનની મુંઝવણ કી, ી પહોંચતાં જ કાશીના લોકોની ઢગી કરણી, ભાષા ગલીઓ વગેરે ન્દ્રેઇ બહેચરદાસના મનમાં એમ થવા લાગ્યુ` કે અહી” ફ્રેમ રહેવારો? આવા અનેક વિચાર। . પ્રાર‘ભમાં જ મનમાં થવા લાગ્યા. ત્યાં પાઠશાળા આવી પહોંચી. મકાનમાં પગ મૂકતાં જ એક તેજસ્વી સાધુ પુરૂષે બહેચરદાસ અને સાથેના બીજા વિદ્યાર્થીને પૂછ્યું: છેકરાએ તમે કયા ગામના છે ? ' અને આ ભદ્રપુરૂષની ગુજરાતી વાત સાંભળતાં જ બહેચરદાસના હૈયાને ટાઢક વળી. એને લાગ્યું કે અહીં પણુ ગુજરાત છે. મડ઼ેચરદાસે જવામ આપ્યા:
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy