SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જાત અને જગત, જન્મ અને મૃત્યુ, પાપ અને પુણ્યના સાચા રહસ્યા મા આપે પારણામાંથી જ સમજાવવા જોઈએ.... ા ખાળક છે એટલે 'શુ' જ ન સમજે આગ્રહ હાય તે! તમારે સમજવું કે જ બાળક છે.... તેવા તમારા તમારી બુદ્ધિ મૈં લગ્ન મંડપમાં વિચિત્રવીય ગેરહાજર છે (absent છે.) પણ તેનું પુણ્ય ત્યાંય (present) હાજર છે. વિચિત્રવીય ને ખખર નથી છતાં ય તેના માટે ત્રણ રાજકુમારીએ લગ્ન કરવા તૈયાર છે. બાકીના રાજાએ બિચારા કતાર લગાવીને બેઠાં હતા (pressent હતા) છતાં ય તેમનું પુણ્ય (absent) ગેરહાજર હતું. બધાં ચ વીલા માંઢે પાછાં ફર્યાં. “ જાતને present રાખવાની જરૂર નથી, પણ પુણ્યને present રાખવાની જરૂર છે ”... પુરૢ જાગતાની જાયદાદ લૂંટાય અને ઘતાને લેટરીએના નખર લાગી જાય. આ ગણિતને ‘પુણ્યાઇ અને ‘પાપ’ ના નિયમે સિવાય કાણુ સમજાવી શકે ? 5 મહાપુરુષોની વાત—ચરિત્રો માટે વાદ કર્યા કરતાં જીવનની ભાત બદલવાના પ્રયત્ન કરો. અવશ્ય સફળતા મળશે........
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy