SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ આ વિચિત્રવીયે પિતાની કામાસક્તિને નાથી ગુમાવેલી . પૌરુષ શક્તિને પાછી મેળવી. અબ્રહ્મચારી હોવા છતાંય કામાસક્તિના સંયમથી થેડા જ વખતમાં પિતાની ત્રણેય રાણુઓને શુભ ચિહ્નો જોવા લાગ્યો. અંબા–અંબાલિકા અને અંબિકા ત્રણેય ખુશ-ખુશ છે....પેલી માવડી સત્યવતીની ખુશીની તો કેઈ સીમા જ નથી...પેલા ભીમ પિતામહ પણ પિતાની ફરજ પાળવાના આત્મ સંતોષથી સંતુષ્ટ છે. પણ...ભયંકર છે આ કામનું અતિ સેવન....લાગે છે કે વિચિત્રવીર્ય ખૂબ ચગ્ય આત્મા હોવા છતાંય કામસક્તિના કરપીણ દોષ પ્રાયઃ તેની સંતતિમાં અવશ્ય ખામી રાખે છે. [પૃ. ૫૯ ઉપર જુઓ ] IIUri,
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy