SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ k દુર્યોધન : “શું કહું ? તમારા જેવા ચતુર રાજપુરુષને ! મારા આપ્તજનને હજી ય કશું કહેવાનું મારે ખાકી છે. મારા મેહદ અપમાન કરનાર પાંડવા આવી અફાટ સમૃદ્ધિમાં મ્હાલતા હોય....અને હું તે જોઈને સુખી કેવી રીતે થઈ શકુ? મને તે તેમને કચડી નાંખ્યા વિના સ ંતાષ જ નહી થાય....'' આ બધા ક્ષણિક આવેગે છે. આમ તે તમે બધા ય એક જ છે. આ પાંડવાની સંપત્તિ એ તમારી જ સૌંપત્તિ કહેવાય. ગમે તેમ ા ય હું પારકા કહેવા અને ગમે તેમ તે ય તમે એક જ કુળના પિતરાઈ ભાઈએ છે !” શ્રી શકુનિ : “ દુધિન ! ઃઃ દુચેાંધન : “મામા શકુનિજી ! હવે બંધ કરા એ વાત. મારા જેવા સામર્થ્ય શાળીનું અપમાન કરનાર એ બધા મારા ભાઈ છે ? હા....હશે એક વાર ભૂતકાળમાં ! પણ આજે તેા એ મારા દુશ્મન જ છે. મારે તે! તેમને હવે નામશેષ કરવા જ પડશે.... "" શ્રી શકુનિ ચતુર છે. એ જાણે છે કે દુર્માંધન હવે પાંડવાની સાથે સંગ્રામ છેડશે જ, અને સ'ગ્રામ છેડશે તેા દુર્ગંધન હારવાના જ છે. તેથી દુર્ગંધનને સત્ય માર્ગે વાળવા જરૂરી છે. '' શ્રી શકુનિ : “ દુર્યોધન ! યુદ્ધની વાત તેા ઠીક છે પણ આ પાંડવાની સાથે યુદ્ધ એટલે જેમ પતંગીયું. આગ પર આક્રમણ કરે તેના જેવી વાત છે. જો યુધિષ્ઠિરની
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy