SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ક દર્શનથી ચાલે પૂજા કરવાની શી જરૂર? એવું કહેનાર કયારે સમજશે કે દર્શનથી નયને પવિત્ર થશે–પણ બાકીની ચાર ઈન્દ્રિયને પૂજા સિવાય કેણ પવિત્ર કરશે ? ધૂપપૂજા-પુષ્પપૂજા-દીપક પૂજા....ધ્રાણેન્દ્રિયને પવિત્ર અક્ષતપૂજા-નૈવેદ્યપૂજા અને ફળપૂજા રસનેન્દ્રિયને પવિત્ર જળપૂજા–કેસરચંદનપૂજા સ્પર્શેન્દ્રિયને પવિત્ર કરે છે. પ્રભુ દર્શન ચક્ષુરિન્દ્રિયને પવિત્ર કરે છે. ચૈત્યવંદન–સ્તુતિ-સ્તવન શ્રવણેન્દ્રિયને પવિત્ર કરે છે. સ્તુતિ–ચૈત્યવંદન-સ્તવનાદિ મનને પવિત્ર કરે છે. પર નેકરી કરનારને પંચાવન વર્ષની ઉંમરે ય પેન્શન મળે છે પણ આ વેઠીયા જેવા શેઠીયાને પેન્શન કઈ ઉંમરે ? આજે શાંતિ નથી મળતી એવી બૂમ મારનાર ઘણા છે. પણ....શાંતિ મેળવવા માટે ધંધે છોડવાની કેઈની ય તૈયારી નથી હોતી. મા દુષ્ટોનું પિષણ એટલે સજજનોનું શેષણ... પિતાના સ્વાર્થના રક્ષણ માટે પણ પરાર્થની જરૂર છે જ પરના હિતની જે સદંતર ઉપેક્ષા કરશે તે તમે તમારે સ્વાર્થ પણ કદી સાધી નહીં શકે. સમર્પણ એ જીવનની સૌથી કઠણ છતાં ય સર્વોચ્ચ કળા છે. જે જીવનમાં કેઈને પણ સમર્પિત નથી બની શકો તેને પોતાનું જીવન પહાડ જેવું બેજારૂપ લાગે છે. TE UT US
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy