SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ચારે ભાઈઓએ મહારાજા યુધિષ્ઠિરના ચરણે સ`સ્વ સમર્પિત કર્યું, શ્રી સુધિષ્ઠિરે એ સર્વસ્વનું પ્રતિ સમર્પણ કર્યુ. સપત્તિ તે સહુની થવાની હતી અને સહુની રહી પણ સહુની વચમાં એક નિઃસ્વાર્થ આન ંદનું કલકલતું ઝરણુ ખળ-ખળ કરતું વહી જતુ હતું ...! મહારાજા શ્રી યુધિષ્ઠિરે બંધુઓના વિનયને ગંભીરભાવે સ્વીકાર્યાં હતા. અને તે સ્વીકારની સાથે અધુઓને એક રાજવી સન્માન પણ આપતા ઘણીવાર વાત્સલ્યથી પેાતે જાતે જ સહુ બંધુએને રાજ્ય સિંહાસન પર બેસાડતા. રાજદરખાર ઉમળકાથી તેઓના આદર કરતા હતા. સુખ–સ'પત્તિની છેાળા ઉછળતી હોવા છતાંય તેઓમાં વિવેક હાવાથી પરમ શાંતિપૂર્વક તેમના કાળ પસાર થતા હતા ! શ્રી અર્જુન પેાતાના વનવાસથી પુનરાગમન પહેલાં શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને વરી ચૂકયા હતા. કેટલાય દિવસાથી તેને શુભ ચિહ્નો દેખાતા હતા. પુત્રની આશાએ સહુને ઉત્કંતિ મનાવ્યા હતા....મહારાજા યુધિષ્ઠિર પણ આ બધી મહાસ પત્તિએ પામ્યા બાદ કાઈ સારા પ્રસંગ અંખી રહ્યા હતા. આ શુભ પ્રસંગે અગણિત દાન-પુણ્ય કરવાના તેમના મનારથ હતા.... ( પૃ. ૩૮૫ પર જુએ )
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy