SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ જોઈ. સહુએ પ્રભાવતીની પાસે જવા દોડ માંડી પણ હજી કોઈપણ વ્યક્તિ ત્યાં પહેાંચે તે પહેલા ઝાંડીમાંથી એક ભારિગ નાગ નીકળ્યા. હજી સહુની નજર પડે તે પહેલાં તે નાગ ડ ખ મારીને ઝાડીયામાં અદ્રશ્ય થઇ ગયા. પ્રભાવતી “એ પ્રિય ! મરી ગઈ, મને બચાવે.’ એમ ચીસ પાડીને પ્રભાવતી ધરતી પર ઢળી પડી. તુરત જ ભયંકર ઝેર શરીરમાં વ્યાપી ગયું. એક મડદાની માફક નિશ્ચેષ્ટ થઈને પ્રલાવતી ધરતી પર ઢળી પડી. હેમાંગદ તેા કલ્પાંત કરી બેઠા. તેના છાતી ફાટ રુદ્ઘને વૃક્ષાને પણ કડપાવી નાંખ્યા. સહુએ પ્રભાવતીને ભાનમાં લાવવાના પ્રયત્ન કર્યાં પણ બધુ જ નિષ્ફળ. અનુભવીએએ કહ્યુ –‘હવે ઝેર સ’પૂર્ણ રીતે ચઢી ગયુ છે. પ્રભાવતી ગમે તે રીતે પણ હવે પુનઃ જીવિત નહીં થાય, માતે તેને સત્તા માટે વિખૂટી પાડી દીધી છે.” રાજા હેમાંગદ શૂન્યમનસ્ક થઈ ગયા છે. કશું ખેલી કે વિચારી શકતા નથી. તે તે કહે છે. જો પ્રિયા ! તું ખેાવાઇ ગઇ તે મહાદુ:ખ હતું પણ આવી અજાણી રીતે પાછી નજરે દેખાઈ તે ઘણા ઘણા આનંદના વિષય હતા. પણ મારા દેખતા દેખતા જ તું મૃત્યું પામી તેથી મારૂં હૈયું ભેદાઈ ગયુ છે. પહેલાં તેા હુ કહેતા હતા કે મારી પ્રિયાને હું જાગત હાત તે! મારી પાસેથી લઈ જવાની કેાની તાકાત હતી? પણ અહીં થી તે! પેલા યમરાજા સિધી તને મારી સામેથી જ મારા દેખતા ઉચકી ગયે. ધિક્કાર છે પ્રભાવતી મારા જીવનને ! શું એ પુરુષ પુરુષ છે કે જે પેાતાની પ્રિયાનું રક્ષણ ન કરી શકે? બસ, પ્રિયા પ્રભાવતી. હવે
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy