SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પર કાવ્ય એ જીવનની શાળાના વર્ગો છે. (Periods). જ્યારે લાગણી એ રીસેસ છે. (Recess) જીવનમાં લાગણી અને કર્તવ્યનું પ્રમાણ સમજવા માટે અર્જુન એ ઉત્તમ ઉદાહરણ છે. ક, કર્તવ્યના ભાન વિનાની લાગણી એટલે ઘેલછા, અને ગમે તેવી ઘેલછા આવી હોવા છતાંય કર્તવ્યના નામે ઘેલછાને સમેટી શકે તેનું નામ જ સાચી લાગણી. * કર્તવ્ય વિનાની લાગણી મીઠા વિનાની દાળ જેવી છે. લાગણી અને કર્તવ્યમાંથી એકનો ત્યાગ જ્યારે પણ કરવાને અનિવાર્ય બન્યો છે ત્યારે મહાપુરુષોએ લાગણીને ત્યાગ કર્યો છે. જગતની આ દુકાનમાં પ્રભુ પરમાત્માને મહાનતાને ભાવ પૂછવા માટે ઘણા આવે છે પણ મહાનતાની ખરીદી કરનારા બહુ ઓછા હોય છે. ક દુઃખ, જગતરૂપી બારદાનમાં કે માલ છે તેને પરિ. ચય આપે છે. પક જગતના બધા સુખોમાં સૌથી ઉંચું કેઈ સુખ હોય તો દુઃખ ભોગવી શકવાનું સુખ. - દુઃખ ભોગવીને સુખી થવાને કિમ એટલે સંયમ. ન
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy