SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સાગરના જવાબ ઈચ્છે છે. પણ, સાગર કશે। જ જવામ આપતા નથી. નીચું મેઢુ રાખી ચૂપ રહ્યો છે. પિતા જિનદત્ત કહે છે “ બેટા સાગર ! જે વાતને જવાબ ન મળે એ વાત માન્ય છે તેવા નિયમ છે, જો તું ઘર જમાઈ બનીને જવા તૈયાર હેાય તે તારા લગ્ન મે' સુકુ મારિકા જોડે નક્કી જ કરી નાખ્યા છે.” શુભ મુહુતે લગ્ન તે લેવાઈ ગયા. રાત્રિએ મનેય ભેગા થયા. સુકુમારિકાએ જેવા સાગર પર હાથ ફેરવ્યો કે સાગર ચીસ પાડી ઊઠચે.. “ હું દાઝયા. ” સુકુમારિકા એટલી ઊઠે છે. સાગર ! અહીં શાનાથી દાઝયા ? નથી દેવતા—નથી આગ-નથી સૂર્યના તડકા કે નથી ગરમ પાણીની વરાળ’—સુકુમારિકા પુન: સાગર પર હાથ ફેરવવા ગઈ પણ સાગરે તે ધગધગતા અંગારા જેવા હાથને પાછે ફેકયા. ,, ના પતિ-સાગર પલાયન સુકુમારિકા સમજી ગઈ કે સાગરને પેાતાનુ શરીર જ આગ અને અંગારા જેવું લાગી રહ્યુ હતુ. એટલે ના છૂટકે સુકુમારિકા દૂર જઈને સૂઈ ગઈ. સાગર તેા એ જ રાહ જોતા હતા. જ્યાં સુકુમારિકાના નસકોરાં શરૂ થયાં કે સાગર હા જ સસરાના ઘેરથી પલાયન થઈ પેાતાને ઘેર જતેા રહ્યો. સવાર થતાં; સદા માટે ઘર જમાઈ બનવા તૈયાર થયેલા જમાઈ કયાંય દેખાયા નહીં. ઘરમાં તપાસ થઈ. કયાંય સાગર દેખાયા નહીં. સુકુમારિકાએ પેાતાની માતા સુભદ્રાને રાતની વાત જણાવી, પિતા સાગરદત્ત તે વાત સાંભળીને ;
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy