SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮૦ મેં તો ચૂંટાઈ આવ્યા પહેલાં ચૂંટાઈને જે કરવાનું હતું તે શરૂ કરી દીધું, તમને કેઈનેય તે ના આવડયું.” બધા આતુરતાથી પૂછે છે. આ એવું કયું કામ કર્યું ! ભલા ભાઈ! “ચૂંટાઈને પણ ભસવાનું ભાષણ આપવાનું કામ) કામ કરવાનું હોય છે. મેં તે સેવા પહેલેથી જ શરૂ કરી દીધી. પછી હું કેમ ચૂંટાઈને ન આવું?” અને કુતરાએ ભસવાનું શરૂ કર્યું. બધા પશુ-પક્ષી ભાગી ગયા. કૂતરાભાઈ હજી રાજ્ય કરી રહ્યા છે.....
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy