SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ કણને તે જાણે પાર વિનાના અહંકાર હતા, “ શુ કરવાનુ છે આ માણુ નમાવવામાં માટુ? અને રાધાવેધ કરવામાં શું કમાલ છે ? કણ તા જાણે કહી રહ્યો હતા, મારેદ્રૌપદીનું કશુંય કામ નથી.” એટલે એ તે સ્વયંવર માટે ઉભા જ થતેા નથી, પણ કેટલાક રાજવીઓએ તેને ઉભે કર્યાં. અલિષ્ઠ ક ધનુષ્યને તેા ઉપાડી શકયો. પણછ ચડાવી ગયા. પણ દ્રૌપદી તે વખતે આ સારથિ પુત્ર તરીકે પ્રખ્યાત કણ ને જરાય ચાહતી ન હતી. એ તે ઈચ્છતી જ હતી કે ક આગળ ન વધે.... જાણે કુલદેવીના કાઈ પ્રભાવથી જ કણ રાધાવેધ ન જ કરી શકસે. કણ અને રાધાવેધ કરે ! આ સભવ જ કેવી રીતે ? રાધા તેા કણની માતાનું નામ હતું....તે પછી કર્ણ રાધાના વેષ કેવી રીતે કરે ! વળી આ ધનુષ્યના અધિષ્ઠાયકાને પણ જાણે આ કોઈ રાજકુમારી માન્ય જ ન હતા ! ખલરામ, પ્રધુમ્ન અને શાંખથી વીંટળાવેલા શ્રીકૃષ્ણજી પણ આ મંડપમાં હતાં આજે તેમને હેતુ પણ કં ઈક જુદા જ હતા. તેથી તેઓએ તા સ્વયંવર માટે જરાય ઉત્સુકતા બતાવી જ ન હતી. દુર્ગંધન, દુઃશાસન, અશ્વત્થામા, ભગદત્ત, ભૂરિશ્રવ, શવ, જયદ્રથ, ચારુદેષ્ણુ એવા એવા કેટલાય રાજવીઓએ વ્યથ પ્રયત્ના કર્યાં. આખરે શ્રીકૃષ્ણે પેાતાની આંખના ઈશારા પાંડવાને કર્યાં. પાંચેય પાંડવા એક સાથે થા. આ પાંચેય પાંડવાને સાથેઉઠતા એને દ્રૌપદીને પણ ક્ષણવાર વિચિત્રભાવ આવી ગયે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy