SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ * કુંતીના શાક... પાંડુ વ્યગ્ર.... શ્રી કૃપાચાય ની ચાલબાજી.... કુંતીથી ભયાનક દૃશ્ય જોઈ ન શકાયુ કામળ બિચારા અર્જુનની સામે આવેા પ્રૌઢ કણ પ્રહાર કરશે એ કલ્પનાથી કુંતીને મૂર્છા આવી ગઈ. કુંતી ત્યાં જ ધરતી પર ઢળી પડી. વિદુર તરત જ ભાભી કુતીની પાસે દોડતા આવ્યા. ચંદનરસથી વિલેપન કરી વીંઝણા નાંખવા માંડયા. પેલી બાજુ પાંડુને પણ ચિ'તા થવા માંડી. ભલે અર્જુન પરાક્રમશાળી છે. પણ યુદ્ધ એ તે આખરે યુદ્ધ છે. કણ જીતે ? કેણુ હારે? ખર ન પડે. આજે જ પરીક્ષાના મેાકાના વખતે અર્જુન ઠંડા ન્હાતા પડી ગયા ? તે છતાંય આજે અહીને અહી યુદ્ધ કરવા તૈયાર થશે તે તેની શી દશા થશે ? પાંડુના આમેય ફીક્કો ચહેરા ચિતાના ભારથી વધારે ફીક્કો મની અચા દૂર બેઠેલેાકૃપાચાય સમજી ગયા કે આ યુદ્ધ હવે કાઈપણ રીતે રાકવુ જોઈએ; તુરત જ કૃપાચાય ઉભા થયા. કર્ણને કહ્યું, “ યુદ્ધવીર કણ ! તુ આટલા અધેા લડવૈયા બની ગયા હશે ખબર નહીં. તને મળેલી યુદ્ધની શિક્ષા એ કુરૂવંશના તારા પરના ઉપકાર છે. અમે આ પાંડુના, આ ધૃતરાષ્ટ્ર અને આ વિદુરના કુળને જ જાણીએ છીએ. પણ તું કાણુ છે? કયા કુળના છે? તારા મા—માપ કાણુ છે? એ તે બધાને કહે.” એક ક્ષત્રિયની એડે લડવા તુ તૈયાર થયા છે તે શું તું ક્ષત્રિય છે ? તારું કુળ બતાવ. પછી યુદ્ધ માટે તૈયારી કર ત્યાં સુધી યુદ્ધની રજા મળી શકશે જ નહી •
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy