SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ i ૨૩૯ જરાય પ્રશંસા નહેાતી કરી એટલે કણ ખૂબજ અકળાયે હતા. કણ પ્રેમના ભૂખ્યા હતા; અને પેલેા દુર્ગંધન તે સત્તાના ભૂખ્યા હતા દુર્ગંધન સમજતા હતા કે ભવિષ્યમાં આ કણ જ પેાતાને મદદ કરી શકશે એટલે તુરત જ દુર્યોધને આવીને ક ને થાબડયો. દુર્યોધને કહ્યું- વ્હાલા મિત્ર ! તારી આ કળાથી ટુ' એટલે બધા ખુશ થયા છું કે જો તું કહે તે! મારૂં રાજ્ય અને આ પ્રાણ પણ તારા ચરણે ધરી દઉ..' કના પ્રેમ ભૂખ્યા હૈયાને દુર્ગંધનની વાતથી એક ઉંડું આશ્વાસન મળ્યું.... ! આજે એની પ્રેમ ભૂખ કંઈક સ ંતાષાઇ. માનવ માત્રને એક હુંફાળા હૈયાંની સહાય જોઇએ છે! કર્ણે વિચાયુ શુ' પડયુ છે, આ અર્જુનીયામાં કે વારંવાર પેલા દ્રોણાચાય તેના ગીતડા ગાયા કરે છે! આ અર્જુનને તે હું હરાવીશ જ ! ” કણ રાજવી ન હતા. પેાતે રાજપુત્ર નથી તેવુ કણ જાણતા પણ હતા એને રાજ્યની કોઇ લિપ્સા પણ ન હતી. પણ એક મજબૂત સુખી રાજાની છત્રછાયા કણ્ અંખી રહ્યો હતા. દુર્યોધનને કણે કહ્યું ઃ વહાલા મિત્ર! એક વાતનું વચન આપ કે તું હ ંમેશા મારા મિત્ર રહીશ. કેઈપણુ સ'જોગામાં આપણી મૈત્રીને કોઈપણ તેાડી નહીં શકે.” ખરેખર તા ,, આ વચન દુર્ગંધન કની પાસે માંગવા ઇચ્છતા હતા; પણ કણે જ આ વચનની માંગણી કરી હતી. તેથી દુર્યાં. ધનને લીલાલ્હેર થઈ ગઈ. તેણે કણ ની જોડે શાશ્વત મૈત્રીના ભાવપૂણ કરાર કરી નાંખ્યા ! તુરતજ દાંધને જેવા મૈત્રીના તંતુ મજબૂત કર્યા કે ક ના હૈયામાં પેલી ઈથ્યાની આગ ઉછળી પડી. કણ કહી ઊઢચેા– “ હું મિત્ર દુધન ! અત્યારે તે એક જ ઈચ્છા છે કે
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy