SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પડયા. કૃપાચાયે` ધીમે રહીને વૃદ્ધ પુરુષના હાથ પકડા અને તેમને સિંહાસન પાસે લાવ્યા. ખૂબ જ પ્રેમથી વૃદ્ધ પુરુષને સિ’હાસન પર બેસાડયા. વૃદ્ધપુરુષને સિંહાસન પર બેસાડયા બાદ કૃપાચાયે તેમની ખૂબ ખૂબ પ્રશ'સા કરવા માંડી. ખૂબ સ્તુતિ કરી. કૃપાચાયે જાહેર કર્યુ, “રાજકુમારા ! આજે તે આપણે ત્યાં સાક્ષાત્ સરસ્વતી માતા પધાર્યાં છે. આવા ગુરુની ચરણરજ તે। મહાપુણ્યશાલીને જ મળે.” હવે રાજકુમારોની પણ જિજ્ઞાસા વધી. તેમણે કૃપાચાયને પૂછ્યું, “આવા આપના પણ પૂજ્ય આ મહાપુરુષ કાણુ છે ? પિરચય કરાવેા” અને કૃપાચાર્યે પૃથ્વીતલ પરના એક અદ્વિતીય ધનુવિદ્યાના પારંગામી તરીકે દ્રોણ્યાય ના પરિચય કરાવ્યેા. સાથે આવેલ દ્રોણચાર્યના પ્રતાપી પુત્ર અશ્વત્થામાને પણ તેમણે ખ્યાલ આપ્યા. • પરિચય વિધિ પૂરી થઇ એટલે કૃપાચાર્યે કહ્યુ, “જાવ રાજકુમારે આજે બધા પેાતાના સ્થાને જાએ હું આ ગુરુવ પાસે બેસીને કઇક વાત કરીશ.” રાજકુમારા મહેલ તરફ ગયા. આ માત્રુ દ્રોણાચાર્યને ખૂબ ખૂબ ખુશ કર્યા અને દિલ ખેાલીને કહ્યુ, “જુએ દ્રોણાચાય ! આ રાજપુત્રાને હું ધનુવિદ્યા શીખવું છું. પણ હવે આગળ ભણાવવાની ચાગ્યતા મારામાં નથી. આપે જ આવા સુયેાગ્ય રાજકુમારીને વિદ્યા આપવા તૈયાર થઈ જવું પડશે.” ફરી કૃપાચાર્યે કહ્યુ, “ગુરુવર દ્રોણાચાય ! આ ધનુવિદ્યાનું આ
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy