SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ મેં ભીમને છેડી દીધા છે. પણ તમે બધા તેના પર પૂરતુ ધ્યાન આપજો. આપણે થાડા વખતમાં તેને હસ્તિનાપુરમાંથી ચમપુરીમાં મેાકલી દઇશું. નાના ભાઈઓએ પણ ભીમ કાં જાય છે? કયાં સુવે છે ? શું કરે છે? કયાં જમે છે? શુ જમે છે? તેના પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું.” આ એકસે પાંચેય કુમારને ગંગા નદીના કિનારે રમવું ખૂબ ગમતું હતું. પુત્ર વત્સલ પિતાએ પણ ખાળકોને મઝા આવે માટે ગગાના કિનારે ઝુ ંપડીએ બાંધી આપી. અહી’ના રમ્ય વાતાવરણમાં ભીમને સૂવાની અને આરામ કરવાની ખૂબ મઝા આવતી હતી એકવાર તેણે વધારે ખાઈ લીધું હતું તેથી તે ગંગાના તટપરજ ઘસઘસાટ સૂઈ ગયા દુર્ગંધનને નાના ભાઈએ દ્વારા આ વાતની ખબર પડી દુર્ગંધન રાજી થઈ ગયા ! આવે લાગ ફરી કયારે મળવાના છે! એટલે દુર્ગંધન સીધો ઉપડચે! ભીમ સૂતા હતા ત્યાં, દુર્ગંધને ભીમને આંધી દીધા. અને કોઈને ખખર ન પડે તેમ પાણીમાં ફેંકી દ્વીધે ! ભીમની ઊંઘ ઊડી ત્યારે તે પાણીમાં હતા! તે તે જરાય ડર્યાં વિના પાણીમાં તરવા માંડયા ! આ બાજુ દુર્યાં. થન ભીમના શમને ઉપર આવવાની રાહ જોતા હતા. પણ ભીમ તે જાણે હમણાં જ મસ્તીથી જલક્રીડા કરવા પડયા છે તેવી રીતે બહાર આવી ગયા ! અને ભીમ તે કૌરવ અધુઓની સાથે સ્મિત કરીને પેાતાના ભવનમાં ચાલી ગયા. પેલા દુર્ગંધને ભાઈનેાને હવે ઘાતકી દાવ ખતાન્યેા. કૌરવાએ તે જ પ્રમાણે કરવાનું નક્કી કર્યુ. ભયંકર ઝેરી નાના સાપે તેમણે ભેગા કર્યાં. જરાક કરડે તે પાણી ન માંગે તેવા સાપુ! આ બધા સાપને ભીમ સૂતા હતા ત્યારે છેડવા.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy