SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ જ તને અહીં જેલ જેવા મહેલમાં ગેંધી રાખે છે. તાકાત હોય તે બહાર નીકળ.....ખબર પડે !” વસુદેવને ખૂબ જ આશ્ચર્ય થયું તેને હવે સમજાયું કે સમુદ્રવિજયે તેને મહેલમાં સુખ આપીને ખરી રીતે નગરજનોથી દૂર કર્યો હતો. સમુદ્રવિજયને આશય સુંદર હતો. પણ વસુદેવને વાંધો પડયે. તેનાથી આ સહન ન થયું. તે ચૂપચાપ નીકળી ગયે. મહેલમાંથી કયાં ગયે તેની કેઈનેય ખબર પડી નહીં–ખૂબ શોધા–ધ થઈ. ત્યાં ગામ બહાર એક સળગતું મડદું દેખાયું. વસુદેવ જ હોવા જોઈએ તેવું સહુને લાગ્યું. વધુ તપાસ કરી તે એક ચિઠ્ઠી મળી આવી તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે..... "पु सो यस्य गुरुन् याव-दुपालम्भः प्रवर्तते । तस्य शेयस्करो मृत्यु-र्जीवित तु त्रपाकरम् ॥ તતઃ શૌઃિ વૃતોનો, ગુણામrઇમૂ | विरचय्य चितामत्र, कृशानुमविशद् स्वयम् ॥" જેના માટે પિતાના વડીલેને ઠપકે સાંભળ પડે તેવા (નિર્ગુણી) માણસ માટે મૃત્યુ એ જ સારું કહેવાય. આવા માણસનું જીવન તો એક શરમરૂપ જ છે ! આ જ કારણથી પિતે ઉદ્વેગ પામેલો, અને પોતાના વડીલ માટે દોષની ખાણ જેવો બનેલે આ શૌરિ પિતે જાતે જ ચિતામાં પ્રવેશ્યા છે.....” સમુદ્રવિજયને અને સારીય શૌરીપુરીને અપાર દુઃખ થયું...કંસ પણ ચમકી ઉઠ–“આ વસુદેવે શું કર્યું !” (પૃ. ૧૨૧ ઉપર જુઓ) કર ન કર
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy