SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ બકરીને શું ખવરાવ્યું? રબારી કહે –“સાહેબ ! મેં ખૂબ ખવરાવ્યું છે. ખરેખર હવે તે ખૂબ ધરાઈ ગઈ છે. એટલે જરાય ખાશે નહીં.” રાજા કહે–સાચું કહે, તારી કમાલ શું છે? બધાને સમજાવ. રબારી કહે –“બાપલા ! એમાં કહેવાનું શું? મેં બકરીને ઘરે રાખી રોજ ખવડાવ્યું અને તેને તમારી જેમ તણખલું ધ૨. એ જેવી તણખલાને લેવા જાય કે તેને ફટકારું. એવી જોરથી લાકડીઓ મારી છે કે બકરીબાઈ તણખલા સામે મેટું કરવાનું ભૂલી ગયા છે. વાહ! ભાઈ ! વાહ...! કમાલ છે તારી બુદ્ધિને....! તું સમજી ગયો છે. બકરી ગમે તેટલું ઘાસ ખાય પણ ન ધરાય. પણ માર ખાય તે જ ખાવાનું છોડે. માનવની ઈન્દ્રિયે પણ એવી જ છે. માલ ખાવાથી કદી ધરાશે નહીં. માર ખાવાથી જ તે માગે આવશે. સદાય ભૂખી બકરી જેવી ઈન્દ્રિયોને કાબુમાં લાવવી હોય તે આજ રસ્તે છે, ઈન્દ્રિયનું પહેલાં દમન કરે...પછી શમન કરે
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy