SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવનની બાળપેાથી-ર ટૂંકમાં, બેલવાને સથા ત્યાગ અને સમ્યગ્ એલવારૂપ વચનગુપ્તિ છે. ભાષાસમિતિમાં સભ્યએ લવારૂપ એક જ પ્રકારે છે. માટે જ કહ્યું છે કે સમિતિવાળા નિયમાગુપ્ત હોય છે પણ ગુપ્તિવાળા સમિતિવાળા હાય કે ન પણ હાય, કેમકે અકુશળ વચનને તજતા હાવાથી વચનગુપ્તિવાળો અને ઉપયેગપૂર્વક ખેલતા હૈાવાથી ભાષાસમિતિવાળે એમ બેય હાઈ શકે છે. જ્યારે સર્વથા મૌન રહેતા વચનગુપ્તિવાળા ભાષાસમિતિવાળા ન બની શકે. (iii) કાયગુપ્તિ : દ્વિધા. (૧) સવ થા કાયચેષ્ટાત્યાગ (૨) આગમાનુસારી ચેષ્ટાને નિયમ ૫૩ પરિષાદ્ઘિ કે કાયાત્સર્ગાગ્નિ વખતે સવ થા કાયાને નિશ્ર્ચલ કરવી તે ૧ લા પ્રકારની કાયગુપ્તિ, અને ગુર્વાજ્ઞાપૂર્વકની પ્રતિલેખનાદ્ધિ શુભકાય ક્રિયાથી સ્વચ્છન્ત કાર્યાના ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા કરવી તે ખીજા પ્રકારની કાયગુપ્તિ કહેવાય. (૭) ૪ અભિગ્રહેા : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ૪ પ્રકારની પ્રતિજ્ઞા. પ્ર. ચરણ–કરણસિત્તરીમાં ક શે! છે? ઉ. પ્રસંગે કરાય તે કરણસિત્તરી અને સતત કરાય તે ચરણસિત્તરી કહેવાય. ૧ લી ઉત્તરગુણરૂપ છે જ્યારે બીજી (ચરણસિત્તરી) મૂલગુણુરૂપ છે.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy