SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૩ ૪ - હતો. જેમણે મને કદી ધિક્કાર્યો નથી, પ્રેમથી જ આવકાર્યો છે. ધન્ય છે તે સાધુની સાધુતાને ! કટ્ટર વિરોધીની વાણીમાં સાધુત્વની અનુમોદના આવી. જવી એ પણ કેઈ નાનીસૂની સિદ્ધિ નથી હોં ! શાસ્ત્રવિચાર [૩] કરણ સિત્તરી ૪ પિડવિશુદ્ધિ પ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા ૫ ઈન્દ્રિય નિરોધ ૨૫ પ્રતિલેખન ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ ૭૦ (૧) ૪ પિડવિશુદ્ધિ- પિડ એટલે ૧. આહાર, ૨. વસતિ, ૩. વસ્ત્ર, ૪. પાત્ર- આધાકર્માદિ ૪૨ દોષથી શુદ્ધ. આ ચારેયની વિશુદ્ધિ તે પિડવિશુદ્ધિ. (૨) ૫ સમિતિ– ૫ પ્રકારની સમ્યક ચેષ્ટાને પાંચ સમિતિ કહેવાય છે. ૧. ઈર્ષા સમિતિઃ પગથી ૪ હાથ પ્રમાણની ભૂમિને જેતા ચાલવા રૂપ.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy