SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવનની બાળપેાથી—૩, પ્રકારના આચારેનું આચરણ કરે અથવા સાધુ જેની સેવા કરે તે આચાય કહેવાય. આચાર્યના પાંચ પ્રકાર કહ્યા છે : ૧. પ્રવાજકાચાર્ય : દીક્ષા આપનાર. ૨. દિગાચાર્ય : સચિત્ત, અચિત્ત કે મિશ્રવસ્તુને સયમાથે લેવાની અનુમતિ આપનાર. ૩૨ ૩. ઉદ્દેશાચાય : જે પ્રથમથી જ શ્રુતના ઉદ્દેશ કરે. ૪. સમુદ્દેશાનુંસાચાય : ઉદ્દેશાચા ના અભાવે તે જ શ્રુતના અ ભણાવે અથવા સૂત્રને સ્થિર કરવાના (સમુદ્દેશ) કરે અને બીજાને ભણાવવાની અનુજ્ઞા આપે તે. ૫. આમ્નાયા વાચક : ઉત્સગ --અપવાદરૂપ અને (આગમ-રહસ્યને) સમજાવનારા ઉપકારી ગુરુચેાગ્ય સાધુને સ્થાપનાચા અને આસનની અનુજ્ઞા આપે તે. ૨. ઉપાધ્યાય : આચાર્યની આજ્ઞાથી જેની પાસે જઈ ને સાધુએ જ્ઞાન ભણે તે. ૩. તપસ્વી : અઠ્ઠમ અને તેની ઉપરના તપ કરનાર મુનિ. ૪. શૈક્ષક : નવદીક્ષિત તાજો સાધુ. સાધુતાની શિક્ષા મેળવે તે શૈક્ષક કહેવાય. ૫. ગ્લાન : જ્વરાદિ રોગવાળા સાધુ. ૬. સ્થવિર : શ્રુતસ્થવિર ૪ થા સમવાયાંગ સુધી ભણેલા.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy