SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ મુનિજીવનની બાળપોથી-૩ આદિ કર્મો તપે તે તપ કહેવાય. જે અનશનાદિ ૬ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ ૬ અત્યંતર એમ ૧૨ રૂપે કહ્યા છે. ૬. સંયમઃ આશ્રવની વિરતિ–નો કર્મબન્ધ અટકાવો તે. ૭. સત્ય : મૃષાવાદના ત્યાગથી ઉત્પન્ન થત મનાદિને શુભગ. ૮. શૌચ : દ્રવ્યથી સ્પંડિલાદિ જતાં કરવું પડે છે, અને ભાવથી સંયમમાં નિર્મળતા નિરતિચારપણું). ૯. આકિંચન્ય : શરીર અને ધર્મોપકરણમાં પણ મમત્વને અભાવ. ૧૦. બ્રહ્મચર્ય : નવ પ્રકારની બ્રહ્મચર્ય –વાડના પાલનપૂર્વકનો સ્પર્શનેન્દ્રિય સંયમ... આ ૧૦ પ્રકારને યતિધર્મ કહેવાય છે. ૧૭ પ્રકારે સંયમ : મનાદિ ૩ યુગ દ્વારા (સં) આત્મરક્ષાને યત્ન (યમ) કરવો તે સંયમ. પ આશ્રવનિરોધ ૫ ઈન્દ્રિયનિગ્રહ ૪ કષાય-જય ૩ દંડ-વિરતિ ૧૭ ૫ આથવનિરોધઃ પ્રાણાતિપાતાદિ પાંચ આશ્ર છે. તે પાંચેય કર્મના આશ્રવ-કર્મ આવવાનાં કારણે છે.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy