SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મુનિજીવનની બાળથી-૩ થઈને, લાચાર થઈને, નિરાશ થઈને આ દુનિયામાંથી ચાલ્યા જવું પડશે. એમાં શી હોંશિયારી છે? કેટલી બુદ્ધિમત્તા છે તે આપણે જ વિચારવાનું રહ્યું. સંયમની યાત્રા તેની જ સફળ છે કે જેને બધા જ પ્રકારના આહારની, ઔષધની માત્રાને ખ્યાલ છે. શાસ્ત્રવિચાર | [૨] ચરણસિત્તરી (૧) ૫ વ્રત (૨) ૧૦ પ્રકારના સાધુધર્મ ૧૭ પ્રકારે સંયમ ૧૦ પ્રકારે વૈયાવચ્ચે (૫) ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડ) (૬) ૩ પ્રકારે જ્ઞાનાદિ ગુણે (૭) ૧૨ પ્રકારે તપ (૮) જ પ્રકારે કોધાદિ કષાય નિગ્રહ આ ૭૦ (સિત્તરી) પ્રકારે ચારિત્રના મૂળગુણ છે.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy