SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ es dooodedosastosta sacadados desestsk stastestosteslasastestosteste deste destestado destacadasladadosos estudos dedos dadosledasedusedastadlustusadadestacado dasboh મુનિજીવનની બાળથી–૩ ૧૯૧ s es de deste atesteesta desteste de destedetoksesteoksestedeotestostestestestestostestosteste destestededoodbat ૧૫ દિવસે સૂએ તે. ૧૬ અનુપયોગે ઉપધિ – વસતિનું પડિલેહણ કરે તે. ૧૭ પડિલેહણ કર્યા વિનાની ઉપાધિ વાપરે તે. ૧૮ પડિલેહણ કરી સંથારાભૂમિએ કાજે ન લે તે અગર અજયણાએ કાજે પરઠવે છે. ૧૯ પડિલેહણ પછી થુંકવા આદિની કુંડીની ભસ્માદિને ન પાઠવે તે, અગર સૂર્યોદય પૂર્વે પાઠવે છે. ૨૦ વનસ્પતિ અને ત્રસ જીવવાળી ભૂમિએ માગું આદિ પરઠવે તે. ૨૧ પારિષ્ઠાપનિકા ભૂમિનું દષ્ટિ પડિલેહણ ન કરે તે. રર વગર મુહપત્તિએ ક્રિયા કરે છે કે બગાસું કે વાચનાદિ સ્વાધ્યાય કરે તા. ૨૩ સાવરણીથી કાજે કાઢે છે. ૨૪ સૂર્યોદય પછી પહેલા પહોરમાં એક ઘડી બાકી રહે ત્યાં સુધી નવું ન ભણે તો અગર સ્વાધ્યાય ન કરે તે. ૨૫ દિવસના પહેલા પહોરે સ્વાધ્યાયને બદલે વિકથા કરે તે. ૨૬ સ્વાધ્યાયાદિની શક્તિ ન હોય તે દિવસના પહેલા પહેરે નવકારમંત્રનું સ્મરણ ન કરે તો. ર૭ વાચનાદિ સ્વાધ્યાય કે અર્થગ્રહણ ન કરે તે. ૨૮ પ્રતિકમણ વાચના કે સ્વાધ્યાય કરતાં, ચાલતાં કે ઉભા રહેતાં કે તેઉકાયની ઉજેહી પડતાં શરીરાદિને સંકોચ ન કરે તે. ર૯ થઈ ગયેલ પાપોની આલેચના કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ન લેતો. 6666666666666666666666401essessessessesses<dded 4 466666666666666666666 ၉၀၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၉၀၀၉၉၀၉၇၇၉၀၇၈၉၉၉၉၉၉၉၇
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy