SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૬૩૫ મામાને ત્યાં એ મેટા થયા. મામા એની પાસેથી સખત કામ લેતા અને બદલામાં માત્ર બે વાર ખાવાનું આપતા. એક વાર ન દિષણે મામા પાસે લગ્નના પ્રસ્તાવ મૂકયો. મામાએ પેાતાની મેાટી દીકરી સાથે લગ્ન કરી આપવાની હૈયાધારણ આપી. પણ મેટી દીકરીની આપઘાતની ધમકીએ . મામાએ નાની દીકરી સાથેના લગ્નની વાત વિચારી. ત્યાં તેણે પશુ આપઘાતની ધમકી આપી. આવું વારવાર બનતાં અકળાઈ ઊઠેલા ન ક્રિષણ ઘરમાંથી ચાલી નીકળ્યા. પણ બિચારાને કાણુ ખવડાવે ? જ્યાં ને ત્યાં ને અપમાનિત થતા; ભૂખ્યો રહેતા નદિષણ જીવનથી કંટાળી ગયા. આપઘાત કરવા માટે પર્વતના શિખરે જવા લાગ્યા. પણ ત્યાં જ કોઈ મહામુનિ મળી ગયા. તેમના એપથી તે દીક્ષાના માર્ગે વળી ગયેા. હવે નાષિણ મુનિ અગિયાર 'ગેાના પાઠી મહાગીતા થયા; સાધુઓના વૈયાવચ્ચી થયા અને એછામાં ઓછા છઠ્ઠના પારણે છઠ્ઠના અભિગ્રહવાળા ઘાર તપસ્વી પણ થયા. દેવાના રાજા સૌધર્મેન્દ્રએ તેમની અપાર સમતાની બે મેએ પ્રશંસા કરી. એ દેવાએ તેમની પરીક્ષા કરી. મુનિરાજ કસોટીમાંથી પાર ઊતરી ગયા. આમ ઉગ્ર સંયમપાલનનાં પાંચ હજાર ખસેા વર્ષ વીતી ગયાં. અંતસમય પણ આવી ગયેા. એ વખતે અનશન કર્યુ. નમસ્કાર મન્ત્રના જપ શરૂ કર્યું.. પણ એકાએક બાજી બગડી. છેલ્લી ક્ષણેામાં ગૃહસ્થ
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy