SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ! મુનિજીવનની બાળથી-૩ (૪૯) કાલકસૂરિજીના અવિનયી શિષ્ય. | શિષ્યના અવિનય આદિથી ત્રાસી જઈને આચાર્ય કાલકસૂરિજી ગરછમાંથી એકલા ચાલી નીકળ્યા. તેઓ સ્વર્ણભૂમિ ગયા. ત્યાં તેમના પ્રશિષ્ય આચાર્ય સાગરચંદ્રસૂરિજી હતા. પણ કમનસીબે તે પિતાના દાદા-ગુરુને ઓળખી ન શક્યા. જ્યારે શેાધતાં શોધતાં શિષ્યા આવી પહોંચ્યા. ત્યારે જ દાદા-ગુરૂની તેમને ઓળખ થઈ
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy