SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મુનિજીવનની બાળપેથી-૩ શાસ્ત્રવિચાર દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ : ૧. આલેચના ૨. પ્રતિક્રમણ ૩. મિશ્ર ૪. વિવેક ૫. વ્યુત્સર્ગ ૬. તપ ૭. છેદ ૮. મૂળ ૯. અનવસ્થાપ્ય ૧૦. પારાંચિક અહીં પ્રસંગત : દશ પ્રકારનાં પ્રાયશ્ચિતનું સ્વરૂપ જોઈ લઈએ. ૧. આલોચના પ્રાયશ્ચિત્ત: ગુરુની આગળ સ્વ અપરાધાને પ્રગટ કહેવા તે. આલેચનારૂપ કથન બે રીતે થાય છે. (૧) જે કમે અપરાધ સેવ્યા હોય તે કમે કહેવું. (૨) પ્રથમ નાના અતિચાર કહેવા પછી મોટા-વધુ મોટા કહેવા. આ આલેચના અપ્રમત્ત સાધુ માટે સમજવી. તેમને ગોચરી વગેરે કાયે જતાં-આવતાં સમ્યમ્ ઉપગવાળા હોય છે. તેથી શુદ્ધ ભાવનાને લીધે જેને અતિચાર ન લાગે હોય તેમને આ પ્રાયશ્ચિત્ત કરવાનું છે કેમકે અતિચારવાળા પ્રમત્ત મુનિ વગેરેને તે ઉપરના પ્રાયશ્ચિત્તનો સંભવ રહે છે. કેવલિ ભગવંતે કૃતકૃત્ય હોવાથી તેમને આલે. પ્રાયઃ હેતું નથી. અપ્રમત્ત મુનિને અતિચાર લાગે ન હેવા છતાં તેમની ક્રિયામાં સૂક્ષમ પ્રમાદ નિમિત્તભૂત હોવાથી પણ તેમની ક્રિયા કર્મબન્ધવાળી હોવાથી સંભંવ છે માટે તેમને આલેચનાપ્રાયશ્ચિત્ત નિષ્ફળ નથી. ૨. પ્રતિકમણ–પ્રાયશ્ચિત્ત : અતિચારથી પાછા ફરવું તે પ્રતિક્રમણ અર્થાત્ પશ્ચાત્તાપથી મિથ્યાદુષ્કૃત દેવાપૂર્વક
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy