SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ (૩) શાસન–સેવામાં સાધ્વીજી મહારાજો કાળા નાંધાવી શકે ? (૪) મુનિજીવનમાં ચિત્ત કેમ અશાન્ત રહે છે? (૫) શિષ્યે ગુર્વાજ્ઞાપાલન ન કરે તે શું કરવું ? (૬) તપાદિ તથા ભક્તિ ન જ થાય તે (૭) ગુર્વાદિની પ્રકૃતિ વિષમ હોય તે શું કરવું ? (૮) ત્યાગીજીવનની સફળતાનો મૂળ મન્ત્ર શું? (૯) તપાદિ કરવા જ જોઈએ ? સેવા કરીએ તે ન ચાલે? (૧૦) શૂન્યાવકાશ વખતે શું કરવું ? (૧૧) શું સંસ્કૃતાદિ વિના ન ચાલે? ગુજરાતી અનુવાદો તા મળે જ છે. (૧૨) મુનિજીવનના વાસેાવાસની ઉપમા આપી શકાય તેવી એ માખતા ખરી ? (૧૩) મુનિજીવનમાં આહારાદિમાં કે પ્રકૃતિગત ઢાષાને જાપાઢિ નિવારી શકતા ન હાય તા શું કરવું ? (૧૪) સાચા સાધુ નિયમા દેવલેાકમાં જાય ત્યાં પતનાદિની સંભાવના નથી ? સાધુપણું દેવલેાક-પ્રાપ્તિ માટે છે ? (૧૫) સાધુભગવંતેાના પસ્ચિય વિના સાવીજીએ નિર્વાહ કરી શકે ? (૧૬) ગ્રુપમાં વારંવાર મનદુઃખ થતું હોય તા શું કરવું ? ૧૯ ૨૧. ૩ર ૩૩ ૩૪ ૪૩ ૪૫ ૪૬ ૫૭ ૫૮ fa ૭૨ ૭૩ ૭૪
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy