SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપાથી-૨ પેલા જૈન ભાઈ ત્યાં બેઠા બેઠા નવકાર ગણી રહ્યા હતા. ભૂવાના શબ્દો સાંભળીને તે નવકારની શક્તિ ઉપર સ્તબ્ધ થઈ ગયા. ત્યાંથી ઊભા થઇને ઘરે ગયા. ખૂબ રડયા એટલા માટે કે ! અરેરેરે, ભૂવાઓને પણ દૂર રાખનાર નવકારની શક્તિમાં મેં આજ સુધી શંકા કર્યાં કરી ! ” ૧૦ દ્રવ્ય-ક્રિયાની કે દ્રવ્ય-જપની પણ કેવી પ્રચંડ તાકાત ! સમ્રર ! આ તે બહારના ભુવાને દ્રવ્યક્રિયાથી જીતી શકાયા; જો અંદરના ભૂવાઓને જીતવા હાય તે તે પૂર્ણ ભાવક્રિયા જ આરાધવી જોઇએ. સવેદન ગુરુકૃપા િ કૈવલ અરે ! અરે ! મારાં સાડા ત્રણ ક્રેડ રીવાંડાંએમાં અનાદિ વાસનાએની આગ ભડકે જલી રઢી છે ! અરે ! અરે ! મારા આત્માના અસખ્ય પ્રદેશ વાસ-નાની આગ એકી રહ્યા છે ! અરે ! અરે ! મારા મગજના દોઢય અમજ સેલમાં વાસનાઓની બેટરી ચાર્જ થઈ ગઇ છે. અરે ! અરે! મારું પુણ્ય, મારી શક્તિ, મારી બુદ્ધિ મારા જીવનની પ્રત્યેક પળ, પ્રત્યેક દિવસ; પ્રત્યેક માસ,
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy