SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૩ આણાએ શ્ચિય ચરણું આણાએ શ્ચિય ચરણું, તર્ભાગે કિન ભગ્ગતુ.” આ છે; શાસ્ત્રકાર પરમષિઓની સિંહગર્જના જેવું વાકયઃ -ચારિત્ર્ય તે જિનાજ્ઞાના પાલનમાં જ છે, તેને ભાંગ્યા પછી ચારિત્ર્ય-જીવનનું કયું અંગ ભાંગી પડતું નથી? પછી શું જીવતું બાકી રહી જતું હશે? ચારિત્ર્યજીવનને પ્રાણ છે આજ્ઞાપાલન. જ્યારે પણ તે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેને પ્રાણ (રક્ષક) છે; આજ્ઞા–પક્ષ. શક્ય હોય ત્યાં સુધી તે આજ્ઞાપાલન જ આવશ્યક પણ અશક્ય કે દુઃશક્ય વિષયમાં ય આજ્ઞાને કટ્ટર પક્ષ તે હવે જ જોઈએ. જે સાધુના આ પાલન અને પક્ષ બે ય ગયા એ સાધુ પાસે હજારો આત્માઓની દેખાદેડી જોવા મળતી હોય તે માનજે કે એ સાધુના ચારિત્ર્ય–પ્રાણ ચાલ્યા ગયા પછી નીકળતી તેની સ્મશાનયાત્રામાં જોડાવા માટે જ તે હજારો લેકેની દંડાદેડી થઈ રહી છે !
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy