SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપાથી (૮) ફળે. વહેારતી વખતે : નિષ્કારણ તે ફળ વહેારાય નહિ. નહિ તે ફળના પ્રત્યેક કાળીએ ઉત્સગ માગે એકેકા ઉપવાસના દંડ જણાવવામાં આવ્યેા છે. પણ ગીતા ગુરુદેવની સ`મતિપૂર્ણાંક સકારણ કેઈ ફળ વહેારવુ પડે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે તે ફળ ક્રીઝમાં મૂકવામાં આવેલુ' ન હેતું ને ? પ્રશ્નોત્તરી સવાલ (૩) સાધુ-સાધ્વીઓએ શાસ્રતા અને અંગ્રેજી આદિ ભાષાઓ વગેરેના ડાસ અભ્યાસ કરીને તેજસ્વી વકતૃત્વશક્તિ પ્રાપ્ત કરીને ભારતભરમાં ધર્મના પ્રચાર કરવાની શું જરૂર લાગતી નથી ! જવાબ : જો પાયામાં જિનાજ્ઞાપાલન અને પક્ષજનિત શુદ્ધિનું તત્ત્વ નહિ હોય તે આ બધા અભ્યાસ સાપને દૂધ પાવા જેવા ઝેરી સાબિત થઈ રહેશે. આથી જ સંસારત્યાગીએ વિદ્વાન થઈને પ્રચારક બનવાનુ` નથી પણ સંયમી બનીને પ્રભાવક થવાનુ છે.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy