SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મુનિજીવનની બાળપોથી હા...વિશિષ્ટ ધર્મપરિણતિવાળા સુખી અને ખૂબ ઉદાર ધર્માત્માએ આ સ્થાનોમાં જાતે સેવાભક્તિ કરવા ગોઠવાય તે જુદી વાત. પણ તે કદી બનવાનું નથી. આ સ્થિતિમાં રિબાઈ રિબાઈને મત – આજની ઘણુંખરી પાંજરાપોળોમાં થતાં ઢોરોના મોત જેવું મતથવાનું સુસંભવિત છે. માટે જ આ પ્રશ્નને ગંભીરપણે વિચારવાનું ખૂબ જરૂરી છે. શાસ્ત્રપાઠ છત્રીસ ગુણોથી યુક્ત હોય, વ્યવહાર-કુશળ હોય, તેવા આચાર્યપદધારીએ પણ અન્ય ગીતાર્થની પાસે પિતાની પાપશુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. અત્યંત કુશળ એ પણ વૈદ્ય પિતાને વ્યાધિ અન્ય વૈદ્યને કહે છે અને તે વૈદ્ય તેની ચિકિત્સા કરે છે તેમ. આ રીતે સ્વયં પ્રાયશ્ચિત્ત-વિધિ જાણતા હોય તે પણ તેણે અન્ય ગીતાર્થની પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy