SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી યાદ રાખે કે કીડી મરી ગઈ; વિજાતીયને સ’ઘટ્ટો થઈ ગયેા....વગેરે સ્થૂળ વાતાના જ પ્રાયશ્ચિત્ત લઈને સૂક્ષ્મ પાપેાને તમારા મનમાં જ છુપાવી ન રાખતા.... એથી તા. માયાનું પાપ સેવાશે અને દાષા જોરદાર અની જશે. ૧૬૨ પ્રશ્નોત્તરી સવાલ (૨૯) : મુનિજીવનમાં કાશી વગેરેની આચા વગેરે ડીગ્રીઓ લેવી જરૂરી ખરી ! જવાબ ઃ મને તેા અંગત રીતે તે જરૂરી જ નથી જણાતું, મક્કે મુનિ-જીવનથી પ્રતિકૂળ જણાય છે. ડીગ્રીએ અને વિશેષણાના પેાતાના જ હાથે ઉપયેાગ, પેાતે જ પત્રિકાઓ વગેરેમાં મૂકવાની પ્રેરણા કરવી.... વગેરે ખાખતા માનવકષાયને સારી રીતે પોષતી હશે એમ મને તે લાગે છે. પણ પૂજ્ય મુનિરાજ કે પૂજ્ય સાધ્વીજી મહારાજથી વધુ વિશેષ શું હાઈ શકે ? “મુનિ” વિશેષણુ તે ગણધર ભગવંત સુધર્માંસ્વામીજીતરફથી તેમની પાટ પર પરાથી-મળેલું ગૌરવવ'તુ વિશેષણ છે. આના કરતાં વધુ ગૌરવવંતુ કોઈ પણ બીજું વિશેષણ હશે ખરું ?
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy