SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૧૨ બ્રહ્મચર્ય “એ વ્રત જગમાં દી મેરે પ્યારે એ વ્રત પૂજાની ઢાળોમાંની આ પંક્તિ પણ કાનમાં કેવું ગુંજન કરતી રમતી રહે છે ? મુનિ-જીવનનું ટચ કક્ષાનું વ્રત તે બ્રહ્મચર્ય મહાવ્રત. [સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત.] આ વ્રતનું જતન પ્રાણના સાટે કરવાનું છે. સ્થૂળથી જ નહિ, સૂક્ષમથી પણ..... કાયાથી જ નહિ, મનથી પણ.... જાહેરમાં જ નહિ, ખાનગીમાં પણ..... પ્રકાશમાં જ નહિ, અંધકારમાં પણ પ્રતિકૂળતામાં જ નહિ, ભરપૂર અનુકૂળતામાં પણ તપ કરીને જ નહિ, ખાઈને પણ સૌથી કઠિન સાધના ! નિષ્ફળ જવાની સૌથી વધુ શક્યતા ! પણ જે અનાદિકાલીન વાસનાઓનું અતિ ઉગ્ર આક્રમણ અનુભવાતું ન હોય તે તે વ્યક્તિને બ્રહ્મચર્યનું પાલન વધુ મુશ્કેલ નથી.
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy