SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી ૧૨૧ આરાધના ગામડામાં કે નાનાં નગરોમાં થઈ શકે તે મોટાં -નગરમાં ન જ થઈ શકે. નગરમાં વિરાધનાઓને કેઈ સુમાર નથી. તેમાં ય આત્માનાં દયાનાં કેમળ પરિણામેને એકદમ કઠોર બનાવી નાંખનારી વિરાધના વાડાઓમાં સ્થડિલ-ગમનની છે. ક્યારેક વિચાર કરતાં એમ લાગે છે કે આ પાપની સામે પરાર્થ. કરણનાં કદાચ લાખે પુણ્ય ભેગાં કરાતાં હોય તે ય તે પુ સાવ વામણું-હીણ લાગે એટલું મોટું આ પાપ હશે. બીજા નંબરમાં ભક્તોની સગવડેનું ઘણું મોટું પાપ મોટા નગરમાં થાય છે. આ ઘણું પાપોને જન્મ આપતું પાપ છે. ક્યારેક કેટલાક દેશે સેવીને પણ મોટાં નગરમાં રોકાણ કરવાના વિચારે આવે છે અને અમલમાં પણ મુકાય છે, પરંતુ ઊંડાણથી વિચારતાં એમ જ લાગે છે કે આમાં લાભ કરતાં નુકસાન વધુ હશે. વળી જાતનું ખાઈને કરાતું પરનું કલ્યાણ એ વાસ્તવિક અને ચિરંજીવી કલ્યાણ જ નથી. છતાં ય કેટલાક મુનિઓ કે આચાર્યોને મોટાં નગરમાં પણ ચાતુર્માસાદિ કરવાની ફરજ પડતી હોય તે સંભવિત છે. પણ તેવા મહાત્માએ ખૂબ જાગ્રત રહે તે તેને વ ગેરલાભ ન થાય તે ય શકય છે. પરંતુ તે સિવાયના મહાત્માઓ અને સાધ્વીજી મહારાજાનું શું? વળી તેવા વિશિષ્ટ કેટિના પ્રભાવક મહાત્માએ
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy