SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૧ ચાલે, વિકાસની રક્ષા કરીએ કેવે! બડભાગી આપણા આતમ! અનાદિ નિગેાદમાં સાધારણપણું', એકેન્દ્રિયપણું. અને સ્થાવરપણુ પામીને અન`તકાળ પસાર કરી નાખ્યા. પણ એક વાર એમાંથી નીકળીને પ્રત્યેકપણું; પંચેન્દ્રિયપણુ... અને ત્રસપણું પામ્યા. પણ ત્યાં એની વિકાસકૂચ થંભી ન ગઈ ! નહિ તા એ ખડભાગી શેને ? ગમે તેમ કરીને એક વાર આદેશ, આ જાતિ અને આ કુળ પણ એણે પ્રાપ્ત કરી લીધાં. વિકાસની વણથ’ભી કૂચ હજી પણ એણે જારી રાખી હતી. એટલે જ આ જીવનમાં તેણે માર્ગાનુસારિભાવ, સમ્યગ્દન અને સÖવિરતિ ધર્મીની પણ પ્રાપ્તિ કરી લીધી. હવે થાડુંક જ કામ બાકી રહ્યું છે. યથાખ્યાત ચારિત્ર્ય, કૈવલ્ય અને સિદ્ધવભાવ એણે પ્રાપ્ત કરવાનાં છે, કેટલી મુશ્કેલીથી આટલેા વિકાસ હાંસલ કર્યો ? એ કાઈ પૂછશે! જ મા. ૧
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy