________________
(48)
"6
તુ સત્ય વાત કરતા હાય તા મારા અભ્યાથી ઉત્તમ જાતિને અને લક્ષણવંત એક અશ્ર્વ ખતાવ તે
વારૂ.
""
.
“ ગરીખ નિવાજ ? એજ વાત હું કહેવા માગું છું કે આપના અવાથી પણ એક અશ્વ મે જોયા છે તે ઘણાજ ઉત્તમ, લક્ષણવંત, અને સુંદર છે. ”
“ એ....મ ! કહે જોઇએ કયાં છે? કયે સ્થળે છે? ’’
cr
“ આપનાજ શહેરમાં, આ કાંપિપુરમાં, પેલા રક ભાવડને ઘેર.
,,
“ એ ગરીબને ઘેર ઉત્તમતિના લક્ષણવંત અશ્વ તુ શુ અકે છે ? એને ત્યાં હાય એવું અનેજ કેમ ? ”
“ ત્યાં ન હેાય તેા આ માથુ ડુલ. આપને બેસવા યેાગ્ય, સુંદર અને કિશાર અશ્વ, આપ જુએ તે આપનુ મન ન માને તે આપ કહા તે હારી જાઉં.
""
સુંદર અવની વાત સાંભળી રમત ઉપરથી તપનરા-જનું ચિત્ત નિવૃત્ત પામ્યું. શું “ એવા વખાણવા યેાગ્ય અશ્ર્વ છે એ ? '
""
“ અરે ! બાપુ ! હું શું વર્ણન કરૂં. હું વર્ણવું એના કરતાંય એનામાં ચેાગ્યતા વધારે છે રાજવી ! એતે આપના રાજદરબારને જ ચેાગ્ય છે. આપને લાયક એ